PM Vishwakarma Yojna પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના
પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ મધ્યમ પરિવાર અને નાના મોટા શ્રમિક વર્ગ ને પોતાના કૌશલ્યતા દ્વારા કામ મળી રે એ હેતુ થી આ પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના વિશ્વકર્માં જયંતિ પર ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી.
ગરીબ અને જરૂરીયાતમંદ પરિવાર એક સારી તાલીમ દ્વારા પોતાનો ધંધા ને એક વેગ આપી શકે અને સરકાર દ્વારા આ પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના માં તાલીમ માટે એક ચોક્કસ સ્ટાઇપેન્ડ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે, સાથે એક ટૂલકિટ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ યોજના માં સાવ નજીવા દરે લોન પણ આપવા માટે કહ્યું છે.
પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના પાત્રતા :
- દરજી
- મિસ્ત્રી
- લુહાર
- સુથાર
- વાળંદ
- ધોબી
- માળા બનાવનાર
- તાળા બનાવનાર
- શિલ્પકાર
- સુવર્ણકાર
- મોચી
- રમકડાં બનાવનાર
- કુંભાર
- હોડી બનાવનાર
- માછીમાર ની જાળ બનાવનાર
- સોની
- કડિયા
પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મળતા લાભો :
- ₹5,000/- ની ફ્રી ટૂલકીટ
- ₹3,00,000/- સુધી સરળ લોન
- ₹500/- દૈનિક સ્ટાઇપેન્ડ સાથે તાલીમ અને સર્ટીફીકેટ
પ્રધામંત્રી વિશ્વકર્મા યોજનામાં ફોર્મ માં જરૂરી ડોક્યુમેન્ટ:
1).આધાર કાર્ડ
2).બેંક પાસબુક
3).રેશન કાર્ડ( આધાર કાર્ડ માં મોબાઇલ નંબર લિંક )
4).રેશન કાર્ડ માં નામ હોય બધા ના આધાર કાર્ડ
તમામ કેટેગરીમાં આવતા લોકો આ ફોર્મ ભરી શકે.
- • રૂ. ૩,૦૦,૦૦૦/- લોન
- તમામ કેટેગરીમાં આવતા લોકો આ ફોર્મ ભરી શકે.
- • રૂ. ૫૦૦/- (દૈનિક) સ્ટાઈપેન્ડ સાથે તાલીમ
- લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી વધારે હોવી જોઈએ
- સરકારી નોકરી ન હોવી જોઈએ